Your browser does not support JavaScript!
  • Home /
  • News & Events Titles

શરોદત્સવ

વ્રજની ગોપીઓ વ્રજ્ભક્તોના મનોરથ સિદ્ધ કરવા ગોપીઓને વિરહતા આપી નિ:સાધન બનાવવા પ્રભુ અંતર દયાન થયા પછી તેમનાંજ હૃદયમાંથી પ્રગટ થઇ તેમની સાથે શરદપૂર્ણિમાની રાત્રીએ જ શરદોત્સવ કર્યો છે . શરદોત્સવ પુષ્ટિભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવા અને કામદેવ પર વિજય મેળવવાનું પ્રયોજન હતું .આ ભાવભાવના સહિત ગોપી વ્રજભક્તો બની રાસ ગરબે ઘૂમી કરવામાં આવે છે .

© Copyright 2018 Community Social. All rights reserved | Design & Developed by Digital Marketing Agency in Ahmedabad - Seawind Solution Pvt. Ltd.