Your browser does not support JavaScript!
  • Home /
  • News & Events Titles

મહાઓચ્છવ

માગસર સુદ-7 ના દિવસે શ્રી ગુસાઈજી પ્રભુના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજી નું પ્રાગટ્ય થયું તેમણે તિલક અને તુલસીની માળાનું રથીણ કરી વૈષણવોની સાચી ઓળખ આપી તેથી આ દિવસેને મહાઉત્સવ સ્વરૂપે મહાઓચ્છવ થી ઓળખાય છે.

© Copyright 2018 Community Social. All rights reserved | Design & Developed by Digital Marketing Agency in Ahmedabad - Seawind Solution Pvt. Ltd.